કલાનગર રઘુરાજ્પુર / Raghurajpur : The village of artisans/ Orissa / India

20130522-235253.jpg</a

20130522-235649.jpg

<a

જગન્નાથ પુરીની યાત્રાએ ગયા હો અને રઘુરાજ્પુરની મુલાકાત ન લેવાય તો કદાચ ધાર્મિક યાત્રા તો સંપન્ન કહેવાય પણ કશુંક રહી ગયું હોવાનાં અસંતોષ સાથે.

પુરીથી માત્ર ૧૪ કિ.મી.દૂર વસેલાં આ કલાધામમાં અમે મુલાકાત લીધી ત્યારે ઘર હતા માત્ર ૧૪૦. બધાંજ કલાકારોનાં . એ ઘરનાં નાનામોટાં તમામ સભ્યો પણ નખશિખ કળાકાર. પટ્ટચિત્ર , લાકડાં , પથ્થર પર કોતરકામ , પેન્ટિંગ્સ , ફ્રેસ્કો …… કોઈ ઓપન એર આર્ટ ગેલેરીમાં ફરતાં હોવાની અનુભૂતિ.

૨૦૦૦ વર્ષ જૂની પરંપરા ધરાવતાં પટ્ટચિત્રની કારીગીરી ધબકે છે તો ગામ કેટલું જૂનું હશે એવો વિચાર ના કરતાં, આ ગામ માંડ ૧૫ વર્ષ થી કળા કારીગીરીનું ધામ બન્યું છે. ત્યાં સુધી આ ગામની ઓળખ જુદી હતી.ઓડિસી નૃત્યુકાર કેલુચરણ મહાપાત્રના જન્મસ્થળ તરીકે .

આ કારીગરોનાં ઘર જોવાં પણ લહાવો છે. ખાસ કરીને પ્રવેશ ભાગ. ટ્રેડીશનલ પટ્ટચિત્ર ઉપરાંત પેપરમાશે માસ્ક , વુડન ટોયઝ,પથ્થરમાંથી તરશાયેલી પુરી , કોણાર્ક મંદિરની પ્રતિકૃતિ ….

અલબત્ત , લોકોની કળા પ્રત્યે વધતી જતી નિસ્પૃહતા અને ઉદાસીનતાએ કળાકારોની ક્રિએટીવીટી પર અસર જરૂર પાડી છે . પણ સાચું કહીએ તો નારિયેળી , શેરડી અને કેળ અને ડાંગરના ખેતરના બેકડ્રોપ વચ્ચે વસેલા ગામની કિંમત ઇન્ડિયન કરતાં ફોરેન ટુરિસ્ટોએ વધુ કરી જાણે છે.

20130522-235718.jpg

20130522-235724.jpg

20130522-235736.jpg

20130522-235748.jpg

20130523-000548.jpg

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s