Naam gum jayega

20130628-174648.jpg

નામ ગૂમ જાયેગા ….

પ્રીતો ખન્ના , ચંદીગઢ . પ્રોફાઈલ પિક્ચરમાં હતી સારસ બેલડી. એથી વિશેષ કોઈ વિગત નહી .
આવી કેટકેટલી ફ્રેન્ડ રીક્વેસ્ટ આપણને સૌને રોજેરોજ મળતી હોય છે . સ્વાભાવિક છે કે વ્યક્તિનો બાયોડેટા જ ના હોય તો પછી બીજો કોઈ વિચાર કર્યા વિના જ આપણે એ રીક્વેસ્ટ ઈગ્નોર કરી દઈએ છીએ. એવું જ આ કેસમાં થયેલું , અને એ વાત તો ભૂલાઈ ગઈ હતી. થોડા દિવસ પહેલાં એ ભેરુડી ( ચડ્ડીબડી ?) નો ફોન આવ્યો. વર્ષો નહીં દાયકાઓ પછી મળ્યા. બીછડે સભી બારી બારી જેવી પરિસ્થિતિમાં કોઈ મિત્રો એકબીજાનાં સંપર્કમાં જ નહોતાં રહી શક્યા. તે વખતે ના તો હતા મોબાઈલ , ના હતી ઈમેલ ને મેસેન્જરની માયાજાળ.
“તે તો મારી ફ્રેન્ડ રીક્વેસ્ટ પણ નહીં એક્સેપ્ટ કરેલી … ” પ્રીતિએ (નામ બદલ્યું છે) કહ્યું.
પણ પ્રીતો ફ્રોમ ચંદીગઢ અમારી પ્રીતિ મહેતા હોય એવું તો સપનું પણ કઈ રીતે આવે?
આ જ લોચો છે ને આપણી સમાજવ્યવસ્થાનો. પરણ્યા એટલે પ્યારાં લાડી. એનું નામ , અટક , સરનામું બધું જ બદલાય જાય. કદાચ આ કારણસર જ જૂનાં મિત્રો ( બહેનપણીઓ )શોધવાનું કામ ઘાસની ગંજીમાંથી સોઈ શોધવા જેવું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s