નવરંગ અને નવરસ

20130907-153254.jpg

હાસ્ય ,સંગીત, રહસ્ય, રોમાન્સ , રોમાંચ રસ સાથે રામાયણ , મહાભારત , પુરાણ અને આખ્યાનોમાંથી કવચિત કે ક્યારેય સાંભળેલી રસપ્રદ કથાઓનો આસ્વાદ પૃથ્વીવલ્લભ એકોક્તિસહ …
બાણશૈયા , કોઈ ભીંતેથી આઈના ઉતારો ,વાત બહાર જાય નહી , પ્રેમનો પબ્લિક ઈશ્યુ , લગે રહો ગુજ્જુભાઈ ….
આ નાટકો વિષે કોઈ પૂર્વભૂમિકા બાંધવી પડે ખરી ? ૧૯૧ નાટકના લેખક પ્રવીણ સોલંકી ભવન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ એક સાથે નવ અલગ અલગ રસ પર આધારિત આ નાટકોના અંશથી સજેલો કાર્યક્રમ તમારાં ઘર આંગણે આવે તો કેવી અનુભૂતિ થાય?
૧૯૧ નાટકોમાંથી પણ ચૂંટેલા માત્ર ૯ નાટકો ગીતસંગીતને સથવારે આવે છે એક વિશિષ્ટરૂપે નવરંગ અને નવરસ.
જેનાં ૫૧ થી વધુ સફળ શો દેશવિદેશમાં થઇ ચૂક્યા છે. હવે ૧૭ સપ્ટેમ્બર થી ૨૩ સપ્ટેમ્બર ગુજરાતમાં ભજવાશે.
બરોડા,અમદાવાદ , રાજકોટ,જામનગર અને જૂનાગઢ .
ભવન્સ કલ્ચરલ , અંધેરી સેન્ટરનો ઉદ્દેશ આ સાથે સંસ્થા દ્વારા થતી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિને ઓડિયો વિઝુયુઅલ માધ્યમથી આપ સુધી પહોંચાડવાનો છે . દિર્ગ્દર્શન સંકલન: પ્રવીણ સોલંકી ,પ્રસ્તુતિ : લલિત શાહ સંયોજક : કમલેશ દરૂ , સંગીત : દીપક શાહ , કલાકાર : સંગીતા જોશી, લલિત શાહ, રમાકાંત ભગત ને પ્રવીણ સોલંકી.
For more informations contact : Lalit Shah : 9324288607, Pravin Solanki : 9821107474

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s