એક બીજાને ગમતાં રહીએ

20131108-133107.jpg
એવું કૈંક કરીએ કે આપણે એકબીજાને ગમીએ ,
હાથ હાથમાં આપી સાથે હૈયું પણ સેરવીએ
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ!
શા માટે રઢિયાળી રાતોએ એકલ એકલ ભમીએ ?
દાઝ ચડે એવી કે આપણે એ બહાને પણ મળીયે
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેંકુ તારે ફળીયે
સામસામી તાલી દઈ દઈ રસબસ રાસે રમીએ

~રમેશ પારેખ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s