HNY

20131231-135654.jpg
આ નવું વર્ષ 2014 પોતાની સાથે ઢગલાબંધ ચાવીઓ લઈને આવ્યું છે . અધૂરાં કે નવાં સ્વપ્નો , આયામો , આશા અને અપેક્ષાઓ , જિંદગીભર જેનો જવાબ પોતાની જાત પાસે માંગતા રહ્યાં તે પ્રશ્નો , અને કદાચ મનને હાશ આપે તેવાં ઉત્તરો સાથે… જૂની બીટર મેમરીઝ્ને અલવિદા ને સ્વીટ મેમરીઝને માટે હૃદયમાં એક અલાયદો ખૂણો ..
એક મિત્રે બહેતરીન પતંગો મોકલી છે મેસેજરૂપે ..
જિંદગીમાં કઈ પતંગો કાપવી, લુંટવી , ચગાવવી ને રાખવી !!
પોતાની પતંગ કપાય તો રંજ થાય પણ કપાવવા જેવી પતંગો છે ક્રોધ, મોહ ને અહંકાર અને આ બધાનો ગોડફાધર પૂર્વગ્રહ .
લુંટવા માંગો તો છે પતંગ નામે ખુશી, આનંદ, મોજ અને હાસ્યની .
ચગાવવા જેવી પતંગ છે પ્રેમ અને સહકાર….

રંગબેરંગી ઢગલાબંધ પતંગો સાથે wishing you all Happy New Year…
I must say that you all my lovely friends , big thank you for occupying few happy pages of book called My Life ….

20131231-135728.jpg

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s