Being Indian

om_aum_the_mystic_syllable_dj63

ઘણીવાર જેને આપણે વેસ્ટ ઓફ ટાઈમ જેવી બાબતો માનીએ તે જ માધ્યમ કંઇક સરસ કામની ,જ્ઞાનની વાત કરી જાય છે. અહીં પ્રસ્તુત વાત છે ભારતીય સંસ્કૃતિની. જેની આંશિક માહિતી તો હતી પણ સાચું પૂછો તો તમામ ઉલ્લેખાયેલી વાતોથી અજાણ , એટલે જ આ મેસેજ માત્ર ફોરવર્ડ ન કરતાં અહીં શેર કરવા જેવો લાગ્યો  . એમાં કોઈ વાત ઉમેરવા જેવી લાગે તો email આવકાર્ય છે.કદાચ કોઈ ગેરમાહિતી હોય તો પણ.
 vedas

 આપણા કુલ 4 વેદો છે.
1] ઋગ્વેદ
2] સામવેદ
3] અથર્વવેદ
4] યજુર્વેદ

veda-YOGAINDIA-1024x651

 6 શાસ્ત્ર :

1] વેદાંગ
2] સાંખ્ય
3] નિરૂક્ત
4] વ્યાકરણ
5]યોગ
6] છંદ

ganga-river

 નદીઓ
1] ગંગા
2] યમુના
3] ગોદાવરી
4] સરસ્વતી
5] નર્મદા
6] સિંધુ
7] કાવેરી

18 પુરાણો
1] મત્સ્ય પુરાણ
2] માર્કન્ડેય પુરાણ
3] ભવિષ્ય પુરાણ
4] ભગવત પુરાણ
5] બ્રહ્માંડ પુરાણ
6] બ્રહમવૈવર્ત પુરાણ
7] બ્રહ્મપુરાણ
8] વામન પુરાણ
9] વરાહ પુરાણ
10] વિષ્ણુ પુરાણ
11] વાયુ પુરાણ
12] અગ્નિ પુરાણ
13] નારદ પુરાણ
14] પદ્મ પુરાણ
15] લિંગ પુરાણ
16] ગરુડ પુરાણ
17] કૂર્મ પુરાણ
18] સ્કંધ પુરાણ

images

પંચામૃત
1] દૂધ
2] દહીં
3] ઘી
4] મધ
5] ખાંડ

panchtatva

પંચતત્વ

1] પૃથ્વી
2] જળ
3] વાયુ
4] આકાશ
5] અગ્નિ

ત્રણ ગુણ
1] સત્વ
2] રજ
3] તમ

ત્રણ દોષ
1] વાત
2] પિત્ત
3] કફ

ત્રણ લોક

1] આકાશ લોક
2] મૃત્યુ લોક
3] પાતાળ લોક

સાત મહાસાગર
1] ક્ષીરસાગર
2] દૂધસાગર
3] ધૃતસાગર
4] પથાનસાગર
5] મધુસાગર
6] મદિરાસાગર
7] લડુસાગર

સાત દ્વીપ

1] જમ્બુદ્વીપ,
2] પલક્ષદ્વીપ,
3] કુશદ્વીપ,
4] પુષ્કરદ્વીપ,
5] શંકરદ્વીપ,
6] કાંચદ્વીપ,
7] શાલમાલીદ્વીપ

ત્રણ દેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ

ત્રણ જીવ
1] જલચર
2] નભચર
3] થલચર

ત્રણ વાયુ
1] શીતલ
2] મંદ
3] સુગંધ

ચાર વર્ણ
1] બ્રાહ્મણ
2] ક્ષત્રિય
3] વૈશ્ય
4] ક્ષુદ્ર

ચાર ફળ
1] ધર્મ
2] અર્થ
3] કામ
4] મોક્ષ

ચાર શત્રુ
1] કામ
2] ક્રોધ
3] મોહ
4] લોભ

ચાર આશ્રમ

1] બ્રહ્મચર્ય

2] ગૃહસ્થ

3] વાનપ્રસ્થ
4] સંન્યાસ

prd_467_shri_yantra_ashtadhatu

અષ્ટધાતુ
1] સોનું
2] ચાંદી
3] તાબું
4] લોખંડ
5] સીસુ
6] કાંસુ
7] પિત્તળ
8] રાંગુ

brass-trimurti-small

પંચદેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
4] ગણેશ
5] સૂર્ય

ચૌદ રત્ન
1] અમૃત,
2] ઐરાવત હાથી,
3] કલ્પવૃક્ષ,
4] કૌસ્તુભમણિ
5] ઉચ્ચૈશ્રવા ઘોડો,
6] પાંચજન્ય
7] શંખ,
8] ચન્દ્રમા,
9] ધનુષ,
10] કામધેનુ,
11] ધનવન્તરિ.
12]રંભા અપ્સરા,
13] લક્ષ્મીજી,
14] વારુણી, વૃષ.

નવધા ભક્તિ
1] શ્રવણ,
2] કીર્તન,
3] સ્મરણ,
4] પાદસેવન,
5] અર્ચના,
6] વંદના,
7] મિત્ર,
8] દાસ્ય,
9] આત્મનિવેદન.

ચૌદભુવન
1] તલ,
2] અતલ,
3] વિતલ,
4] સુતલ,
5] રસાતલ,
6] પાતાલ,
7] ભુવલોક,
8] ભુલોક,
9] સ્વર્ગ,
10] મૃત્યુલોક,
11] યમલોક,
12] વરૂણલોક,
13] સત્યલોક,
14] બ્રહ્મલોક.

2 thoughts on “Being Indian

  1. બહુજ સુંદર માહિતીઓ આપણી સંસ્કૃતિ વિશે આ માહિતીઓ હજી લંબાવી શકાય અન્ય સંસ્કૃત ગ્રંથો જેવાકે રામાયણ મહાભારત ચરક સહિતા કામસૂત્ર ભાગવત ગીતા થી માંડી આગળ વધતા નીતિશાસ્ત્ર અર્થશાસ્ત્ર મનુસ્મૃતિ શાકુંતલ ભ્રુગુસહિતા વગેરે
    નરેશ વણજારા

    Like

Leave a comment