IMG_5745

આ ઝાડુનું જાદુ ચાલ્યું એ પાછળ સહુથી દેખીતા કારણો જે માનવા હોય તે , પણ હકીકત છે , ઓવર કોન્ફીડન્સ , ઓવર એક્સપોઝર તો ખરાં પણ એક મહત્વનું કારણ કાર્યકર્તાઓનો સ્પિરિટ તોડી નાખવો. પેરેશુટ સીએમ તરીકે કિરણ બેદીને લાવીને મુકવા પાછળનું લોજિક ભારે પડ્યું ને પડવાનું જ હતું. એ વાત કદાચ અમીત શાહને ખબર નહોતી બાકી સહુ જાણતા હતા. બીજેપીના ગઢમાં ગાબડાં પડવાના કારણમાં સહુથી મોટું કારણ પંજાબી કમ્યુનીટી ને બેદીને મળેલો આટો ને ઘરનાંને ઘંટી ચાટવાની મજબૂરી. દિલ્હીમાં ભાજપના કાર્યકર્તા તો નારાજ થયા પણ અમીત શાહ એ ગણતરી મુકવાનું ભૂલી ગયા કે કિરણ બેદીની છાપ વિના કારણ બળપ્રયોગ કરવાની રહી છે. દિલ્હીમાં વકીલોના મૂક પ્રદર્શન માટે બેરહેમીથી કરાવેલો લાઠીચાર્જ આ વકીલો કે તેમના પરિવારજનો ભૂલ્યા નથી. અને તે પરિણામે ભાજપની હાર્ડકોર સપોર્ટર એવી પંજાબી કમ્યુનીટી આપને વોટ આપી આવી..
બુંદ સે ગઈ હોજ સે નહીં આતી. બીજેપી પાસે સમય છે. ઇન્ટ્રોસ્પેક્શન શરુ થવું જોઈએ. બીજી કોંગ્રેસ પાર્ટીને ચલાવી લેવાના મૂડમાં પ્રજા નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s