gender-brains

એક છોકરીનું ફેસબુક સ્ટેટસ  :
આજે વર્ષો પછી મેં બસમાં ટ્રાવેલ કરી.
એ સ્ટેટસને મળ્યાં 150 લાઈક્સ અને વળી
નીચે હિતેચ્છુઓની કમેન્ટ્સ :
1. ઓહ wow   ..
2. નેક્સ્ટ ટાઈમ પહેલેથી કહેજો તો અમે પણ સાથે આવીએ  …
3. ઓહ વાહ , શું વાત છે. મારે પણ બસ રાઈડ લેવી છે.
4. કેમ એકલા એકલા ?
5. સુપર લાઈક  ..
6. બી સેફ  …
7. સો સ્વીટ, લકી યુ
#હવે એક છોકરાનું ફેસબુક સ્ટેટસ :
આજે વર્ષો પછી બસથી ટ્રાવેલ કરું છું.
નો લાઈક્સ  . એક સમ ખાવા પૂરતું ય નહીં  .
અને મિત્રોની ( બધા છોકરાઓ જ ) ઢગલાબંધ કમેન્ટ્સ  :
1 હા, તો શું ?
2. તારી હેસિયત શું બાકી? હી હી  …
3. બકા, હવે રીક્ષામાં જાય ત્યારે સ્ટેટસ ન ઠઠાડતો  …
4.બાપ ને કહે કે સાઈકલ તો આપે
5.કંડકટર તો નથી બની ગયો ને !!
6.ટીકીટ લીધી કે લુખ્ખા ?
7. અલ્યા , હવે તો એકેય નહીં પટે   ….
# છોકરીએ કર્યો છે ફોટો અપડેટ , એના વ્હાલા ડોગી સાથે, મીટ માય સ્વીટ હાર્ટ ઉનો…
200 લાઈક્સ , ને કમેન્ટ્સના ઢગલાંમાંથી ચૂંટેલી રત્નકણિકાઓ :
1. આઆઆઆવ. ચો ચ્વીટ !!
2. કેટલો ક્યુટ છે!!
3. કાશ અમે હોતે એની બદલે  …
#એ જ સ્ટેટસ, છોકરા દ્વારા મુકાયેલું છે: મીટ માય ડોગ સીઝર  …
નો લાઈક્સ. કમેન્ટ્સ વાંચો (હા, હા , મેલ ફ્રેન્ડઝની જ )
1.અબે , આ બેમાંથી કુત્તા કોણ?
2. મેળામાં ભૂલો પડેલો ભાઈ મળ્યો કે ?
3. કેન્ટીનમાં ઉધારી કરે ને કુતરો પાળ્યો ?
.
.
.
હવે સમજાયું કે કેમ કહેવાય છે કે મેન આર ફ્રોમ માર્સ એન્ડ વીમેન ફ્રોમ વિનસ  ….!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s