ગાના એક અંદાઝ અનેક

થોડાં સમય પહેલાં એક પ્રોગ્રામમાં પૂજા ગાયતોંડેને સાંભળ્યા, ઉંમર કદાચ હશે વીસ બાવીસ, પણ સુફિયાના અંદાઝ અને સમજ દાદ આપવા લાયક હતા. એ પ્રોગ્રામ દરમિયાન વાત હતી , અમીર ખુશરૂની છાપ તિલક  …’ની.
મોટાભાગના મિત્રોનો મત હતો કે સાબરી બ્રધર્સને કોઈ ન પહોંચે, કોઈકને આબિદા પરવીન ને નુસરત ફતેહ અલી ખાન વધુ બિરદાવવા લાયક લાગ્યા હતા. પણ વાત મુદ્દાની એ હતી કે એ જ રચના કોઈક હિન્દી પિકચરમાં પણ હતી એવો આછો આછો ખ્યાલ હતો. આપણા પર્સનલ જીન યુટ્યુબ ને ગુગલ ઘડીના છઠ્ઠા ભાગમાં શોધીને લઇ આવ્યા  .
છાપ તિલક  … હિન્દી ફિલ્મવાળા રોકડું ન  કરે તો કેમ ચાલે ? ફિલ્મ મૈં તુલસી તેરે આંગન કી  …. (1978)
હવે એક અવલોકન  … આ સાબરી બ્રધર્સ , આબિદા પરવીન , નુસરત ફતેહ અલીખાન ની કલીપ સાથે હિન્દી ફિલ્મનું ગાયન સરખાવો  . ના , ગાયકી નહીં , જે રીતે ફિલ્માંકન થયું છે તે…..
એ પછી જાતે જ અભિપ્રાય બાંધી લેવો જરૂરી છે  …
કલાને ક્યાં ધર્મ કે દેશના સીમાડા નડે?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s