દેંગમાલનાં ઘરમાં વર્ષોથી આ પ્રથા પ્રચલિત છે, જેને પંચાયતે પણ માન્યતા આપી છે. તેનું કારણ છે પાણીની ગંભીર સમસ્યા. ગામમાં કયાંય નળ નથી. એટલા માટે આ પત્નીઓ ત્રણ કિ.મી. દૂર પગે ચાલીને પાણી લાવે છે અને એટલા માટે તે પાણીવાળી બાઇ તરીકે ઓળખાય છે. બીજી અને ત્રીજી પત્ની એ જ સ્ત્રી બની છે, જેના પતિનું કાં તો મૃત્યુ થયું હોય અથવા તો પતિએ તેને તરછોડી દીધી હોય. એટલે સખારામ કંઇ એક માત્ર નથી જેને આ પાણી માટે લગ્ન કર્યા હોય!!
દેંગમાલનાં ઘરમાં વર્ષોથી આ પ્રથા પ્રચલિત છે, જેને પંચાયતે પણ માન્યતા આપી છે. તેનું કારણ છે પાણીની ગંભીર સમસ્યા. ગામમાં કયાંય નળ નથી. એટલા માટે આ પત્નીઓ ત્રણ કિ.મી. દૂર પગે ચાલીને પાણી લાવે છે અને એટલા માટે તે પાણીવાળી બાઇ તરીકે ઓળખાય છે. બીજી અને ત્રીજી પત્ની એ જ સ્ત્રી બની છે, જેના પતિનું કાં તો મૃત્યુ થયું હોય અથવા તો પતિએ તેને તરછોડી દીધી હોય. એટલે સખારામ કંઇ એક માત્ર નથી જેને આ પાણી માટે લગ્ન કર્યા હોય!!
આ વર્ષે ગરમીએ મઝા મૂકી એ સાથે ઇન્ડિયાના સમર સ્પેશિયલ ઈશ્યુની ગરમી  નેશનલ ને ઇન્ટરનેશનલ મીડિયામાં જામી રહી છે.
એમાં પછી ઓપન મેગેઝીન હોય કે લંડનના ગાર્ડિયન ,  ડેઈલી મિરર કે પછી રાજકોટનું  અકિલા  . એવા ઈશ્યુમાંની એક સ્ટોરી  .
મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત દેંગમાલ વિસ્તારમાં એક ખેડૂતે  ત્રણ પત્નીઓ રાખી છે. પણ, એક દરજ્જો માત્ર એક પત્નીને પ્રાપ્ત થયો છે, જયારે બાકીની બે પાણીવાળી બાઇ તરીકે ઓળખાય છે. સખારામ નામના આ ખેડૂતને છ બાળકો પણ છે, પરંતુ આ છ બાળકો માત્ર પહેલી પત્ની તુકી દ્વારા જ થયાં છે. કારણ ? કારણ કે બાકીને બે પત્નીઓ માત્ર પાણી લાવવા માટે પરણ્યો છે.
સખારામ મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તાર વિદર્ભના દેંગમાલ ગામમાં રહે છે. દેંગમાલનાં ઘરમાં વર્ષોથી આ પ્રથા પ્રચલિત છે, જેને પંચાયતે પણ માન્યતા આપી છે. તેનું કારણ છે પાણીની ગંભીર સમસ્યા. ગામમાં કયાંય નળ નથી. એટલા માટે આ પત્નીઓ ત્રણ કિ.મી. દૂર પગે ચાલીને પાણી લાવે છે અને એટલા માટે તે પાણીવાળી બાઇ તરીકે ઓળખાય છે. બીજી અને ત્રીજી પત્ની એ જ સ્ત્રી બની છે, જેના પતિનું કાં તો મૃત્યુ થયું હોય અથવા તો પતિએ તેને તરછોડી દીધી હોય. એટલે સખારામ કંઇ એક માત્ર નથી જેને આ પાણી માટે લગ્ન કર્યા હોય!!
2959DE4A00000578-3111521-Working_together_Bhaagi_left_third_wife_of_Sakharam_Bhagat_takes-a-5_1433457010675
ગામમાં છોકરીના જન્મ પર ખુશાલી મનાવવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે પાણી ભરવા માટે કોઇ આવી ગયું. સાથે ગામની મહિલાઓને એવી આશા છે કે જયારે તેમની દીકરીઓ મોટી થશે ત્યાં સુધીમાં ગામમાં નળ આવી ગયા હશે. સખારામ ભગત ગામનો સૌથી નાનો ખેડૂત છે. તેના ઘરે દરરોજ ૧૦૦ લિટર પાણીનો વપરાશ થાય છે અનેક ચક્કરો કાપ્યા બાદ આટલું પાણી ઉપલબ્ધ બને છે. પ્રથમ પત્ની લગ્ન બાદ તુરત ગર્ભવતી થતાં પાણી લાવી શકતી નહોતી એટલા માટે બીજી પત્ની લાવવામાં આવી. તેની ઉંંમર થોડી મોટી હતી. થોડા દિવસ બાદ તે પણ પાણી લાવવા અસમર્થ બની ગઇ એટલે સખારામે ત્રીજાં લગ્ન કર્યાં. ત્રીજી પત્ની માત્ર ર૬ વર્ષની હતી. તેના પતિનું મૃત્યુ થયું હતું. આમ, હવે પ્રથમ પત્ની બાળકો સંભાળે છે, બીજી ઘરનાં કામકાજ કરે છે અને ત્રીજી ઘર માટે દૂર જઇને પાણી લાવે છે. સખારામની ત્રણેય પત્નીઓ એક જ ઘરમાં રહે છે. પ્રથમ પત્નીની જવાબદારી છે કે તે બાકીની બંનેનો ખ્યાલ રાખે, જોકે ઘણી વાર ઝઘડા પણ થાય છે. આ પત્નીઓ પણ બીજી અને ત્રીજી પત્ની બનીને ખુશ છે.
આ સ્ટોરી છે આઝાદી પછી ઇન્ડિયાએ કરેલા વિકાસની ગાથા  .
જ્યાં લેટેસ્ટ સ્માર્ટ ફોન  વેચાતાં  હોય , અડધા કલાકમાં પીઝા ડીલીવર થતો હોય ત્યાં પાણી માટે આ સમાજ વ્યવસ્થા ?
રાહુલ ગાંધીએ આજકાલ ગામડાં વિઝીટ કરવા માંડ્યા છે , સારી વાત છે પણ બિચારા આ લોકો તો રાગાને કહી પણ શકતા નથી કે આ તો તમારા વડવાના જ કરેલા ભોગવીએ છીએ.

4 thoughts on “પાણી માટે પત્ની !!

  1. Yes …Nehru damaged this country enough…his motto was ..”Ask what India can do for me , rather than what I can do for India …”

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s