અધૂરી કહાની ..

છેલ્લાં થોડાં દિવસોથી જે રીતે પ્રોમોઝ ચાલી રહ્યા હતા એ જોઈને કદાચ પહેલી વાર, ઓહ નો , બીજીવાર (આ વર્ષમાં ) એમ થયું કે આ ફિલ્મ થીયેટરમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવી પડશે, જેમ આપણે વિદ્યાર્થીઅવસ્થામાં કરતા હતા.
કારણ બે ચાર હતા. એક વિદ્યા બાલન અને જોરદાર સીન્સ , પછી ભલે ને આ જમાનામાં પતિ એક જોરદાર થપ્પડ મારી દેતો હોય પત્નીને , લવ ટ્રાયેન્ગલ , ભેદી અતીત … ઓહો !! કુતુહલતા જગાવવા માટે તો એક નહીં અનેક વાત લાગી, પણ આજે વિવેચકોએ તો ખાંડી નાખી બિચારી આ ફિલ્મને … જેમ બોમ્બે વેલવેટને પીંખી નાખી તેમ જ .
જોકે કહેવાય છે ને કે ટેસ્ટ ઓફ પુડિંગ ઈઝ ઇન ઇટીંગ …. જોયે વખાણ ….
રાહત ફતેહ અલી ખાનનું ‘ ઝરૂરી થા …’ પણ ફિલ્મને નહીં મદદ કરી શકે ?

છેલ્લાં થોડાં દિવસોથી મગજનો કબજો લઇ લેનાર સોંગ માટે પણ ફિલ્મ તો જોવી પડશે ને !!

लफ्ज़ कितने ही तेरे पैरों से लिपटे होंगेतूने जब आख़िरी खत मेरा जलाया होगा
तूने जब फूल किताबों से निकाले होंगे
देने वाला भी तुझे याद तो आया होगा

तेरी आँखों के दरिया का
उतरना भी ज़रूरी था
मोहब्बत भी ज़रूरी थी
बिछड़ना भी ज़रूरी था
ज़रूरी था की हम दोनों
तवाफ़े आरज़ू करते
मगर फिर आरज़ूओं का
बिखरना भी ज़रूरी था
तेरी आँखों के दरिया का
उतरना भी ज़रूरी था

बताओ याद है तुमको
वो जब दिल को चुराया था
चुराई चीज़ को तुमने
ख़ुदा का घर बनाया था
वो जब कहते थे
मेरा नाम तुम तस्बीह में पढ़ते हो
मोहब्बत की नमाज़ों को
कज़ा करने से डरते हो
मगर अब याद आता है
वो बातें थी महज़ बातें
कहीं बातों ही बातों में
मुकरना भी ज़रूरी था
तेरी आँखों के दरिया का
उतरना भी ज़रूरी था

वही हैं सूरतें अपनी
वही मैं हूँ, वही तुम हो
मगर खोया हुआ हूँ मैं
मगर तुम भी कहीं गुम हो
मोहब्बत में दग़ा की थी
सो काफ़िर थे सो काफ़िर हैं
मिली हैं मंज़िलें फिर भी
मुसाफिर थे मुसाफिर हैं
तेरे दिल के निकाले हम
कहाँ भटके कहाँ पहुंचे
मगर भटके तो याद आया
भटकना भी ज़रूरी था
मोहब्बत भी ज़रूरी थी
बिछड़ना भी ज़रूरी था
ज़रूरी था की हम दोनों
तवाफ़े आरज़ू करते
मगर फिर आरज़ूओं का
बिखरना भी ज़रूरी था
तेरी आँखों के दरिया का
उतरना भी ज़रूरी था

2 thoughts on “અધૂરી કહાની ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s