El Nino has arrived

મારી બારી

‘અલ નીનો’ વિશે ડૉ. પરેશ વૈદ્યનો એક લેખ આપણું ચોમાસું અને અલ-નીનો આ પહેલાં વેબગુર્જરી પર વાંચ્યો જ હશે. આ ‘અલ નીનો’ હવે આવી પહોંચ્યો છે અને ભારતમાં આને કારણે અનાવૃષ્ટિની સંભાવના ઊભી થઈ છે. Scroll.in ઈ-દૈનિકમાં આ વિષય પર રોહન વેંકટરામકૃષ્ણનનો એક લેખ ૧૫ મે ૨૦૧૫ના અંકમાં પ્રકાશિત થયો છે. મૂળ અંગ્રેજી લેખ વાંચવા માટે આ લિંક પર ક્લિક કરવા વિનંતિ છે:http://scroll.in/article/727312/el-nino-has-arrived-heres-all-you-need-to-know-about-the-weather-event-that-could-spell-doom-for-india

આનો અનુવાદ અહીં પ્રકાશિત કરવાની મંજૂરી આપવા બદલ Scroll.inનો આભાર.

૦-૦-૦

ભારતમાં આ ‘નાનો છોકરો’ ઉત્પાત મચાવશે?

ઑસ્ટ્રેલિયાના હવામાન ખાતાએ ‘જોરદાર’ અલ નીનોની આગાહી કરી છે. આનો અર્થ એ કે ભારતે અનાવૃષ્ટિ કે એના કરતાં પણ વધારે કપરા સંયોગો માટે તૈયાર રહેવું પડશે.

દુનિયાના હવામાનનો ‘નાનો છોકરો’ ભારત આવી પહોંચ્યો છે. એ હંમેશાં નાતાલ પર જ આવે છે એટલે જ એને આ નામ અપાયું છે. પ્રશાંત મહાસાગરનાં પાણી ગરમ થઈ જતાં આખી દુનિયાના હવામાનમાં અફરાતફરી મચી જાય છે. આ વખતે એ મે મહિનામાં જ આવી પહોંચ્યો…

View original post 838 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s