અમેરિકા હોય કે હિન્દુસ્તાન મહેમાનથી તો સૌ પરેશાન ( PART 4 OF 5)

બોઝિલ

ઇટ ઇસ ટૂ ચીપ …

અમેરિકાથી ભારત આવતા આ એવા પ્રકારના મહેમાનો હોય છે કે , એમને મળતાં આપણને એમ લાગેકે પ્લેનમાં મળતા એર ઇન્ડિયાના કચરા જેવા ભોજન સાથે ભૂલમાં આ લોકો કેલ્ક્યુલેટર પણ ગળી ગયા હોવા જોઈએ . યજમાન સાથે “પ્રી ભુગતાન ” ટેક્ષી ના છસ્સો રૂપિયા ભરવા માટે મીઠી રકઝક કર્યા બાદ ટેક્ષીએ હજી એરપોર્ટનો એરિયા છોડ્યો પણ નાં હોય ત્યાં આ “ગણક યંત્ર ” કામે લાગી જાય…ઉંધો ફરી,પત્ની તરફ ડોકું ઘુમાવીને શરુ થાય ..”સીક્ષ હન્ડ્રેડ રુપીસ એટલે આમ તો અવર ટેન બક્સ , રાઇટ સુશી …’ અને સુશીલામાંથી થયેલી “સુશી ” , ખુશી થી ડોકું હલાવે .

ઘરે આવીને મહેમાન , યજમાનનો ફ્લેટ જોઇને પાછા શરુ થઇ જાય . “સો વ્હોટ મસ્ટ બી ધ રેન્ટ ઓફ સચ પ્લેસ ..?” ..યજમાન અચકાતા અચકાતા બોલેકે “અઢાર હજાર રૂપિયા” …તરત ગણિત શરુ થઇ જાય ..”ધેટ ઇસ અબાઉટ ઓન્લી થ્રી હન્ડ્રેડ ડોલર્સ ” …હવે આને કોણ સમજાવે કે હે આર્ય ભટ્ટ…

View original post 536 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s