Down memory lane

ડાયરીનું એક પાનું

જિંદગીમાં વર્ષો પછી ક્યારેક અચાનક વીતી ગયેલાં વર્ષનું સ્મરણ થઇ આવે ત્યારે ભારે મીઠું લાગે , જાણે ચગળાઈ રહેલી પીપરમિન્ટ  .

ને સહુથી મજાની વાત તો એ છે કે એ સમયે એટલે કે ભૂતકાળમાં તમે જયારે એ પરિસ્થિતિમાં , માહોલમાં હો ત્યારે મનભરીને અસંતોષ વ્યક્ત કરતા હો. યે જીના ભી ક્યા જીના હૈ દોસ્તો  … એવું બધું બોલી , બબડીને  …

એ સમય વીતી જાય , સફળતાની નવી કેડીઓ સર થતી જાય , જૂનાં મિત્રો વિખૂટાં પડતાં જાય ને જિંદગીના રોજ નવા અધ્યાય શરુ થતાં જાય ત્યારે કોઈક જૂની તસ્વીર કે સંભારણા મિત્ર દ્વારા મળે ત્યારે તો જલસો પડી જાય.

એવી જ કોઈક યાદ વર્ષોથી ન મળી શકનાર મિત્રે ફેસબુકના માધ્યમથી તાજી કરી.

ભલું થજો માર્ક ઝુકરબર્ગનું. એને આવું સશક્ત માધ્યમ બનાવ્યું કે ભલે મિત્રો રૂબરૂ ન મળી શકે પણ વધુ કંઈ નહીં તો ડીજીટલી તો મિત્રતા ટકી શકે  …. વોહ હેપ્પી ડેયઝ ઓફ ઇન્ડિયન એક્સપ્રેસ  ……🙂🙂 વિથ નિકિતા & અશ્વિન
11822778_10153504513499521_3033020461593544751_n11225310_10153504513014521_2573353508840842113_n

One thought on “Down memory lane

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s